Kedarsinhji
બુધવાર, 18 જૂન, 2014
પાત્ર વિનાનું પીરસો, ભલે છપ્પન ભોગ ધરાય
છલકે પણ છાજે નહીં, ભૂખ ભાવઠ ના જાય..
ઊલટો અમૃત કુંભ પણ, ઠીકરે ના ઠેરાય
સિંહણ કેરું દુધ તો, કંચન પાત્ર ભરાય..
સાજ તુરંગ ને શોભતો, લગડું ગર્દભ સોય
કુંજર બેઠો કર ધરે, માંગણ ટેવ ન ખોય
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
વધુ નવી પોસ્ટ
વધુ જૂની પોસ્ટ
હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો