સુજ્ઞ મિત્રો,
અમેરિકાથી પ્રકાશિત થતા લોક પ્રિય મૅગેઝિન "રાષ્ટ્ર દર્પણ" કે જે અંગ્રેજી, ગુજરાતી અને હિંદી ભાષામાં છપાય છે, તેમાં ઘણાં સમય થી મારી ભજન રચનાઓ અને આર્ટિકલો ને સ્થાન આપવામાં આવે છે. ૨૦૧૮ ના માર્ચ. માસના અંકમાં મારું ભજન જે રામાયણ નો વિખ્યાત પ્રસંગ "કેવટ" પ્રસંગ તેમજ હનુમાન જયંતી, કે જે આવતી તા. ૩૧.૩.૧૮ ના રોજ આવે છે, તેના અનુસંધાને લેવામાં આવ્યું છે તે લેવામાં આવ્યું છે, તો જરૂર માણશો અને રચના ની સાથે સથે મૅગેઝિન ને પણ યોગ્ય પ્રતિસાદ આપશો એવી આશા રાખુ છું.
આ મૅગેઝિન આપ કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ગુગલ પરથી rashtra darpan ટાઈપ કરીને ડાઉનલોડ કરી શકો છો.
તા. ૩.૩.૨૦૧૮

No comments:
Post a Comment